ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
જો તમે પૂર્વીય ઉપનગર વિસ્તારમાં સડકમાર્ગે થી પ્રવાસ કરવાનો વિચાર કરી રહ્યા છો તો સાવધાન રહેજો. halston એક્સપ્રેસ હાઈવે પર જોરદાર વરસાદ થઈ રહ્યો છે.
રાબેતા મુજબ દહિસરના હાઇવે પાસેના ફ્લાયઓવર નીચે પાણી ભરાયા. જુઓ ફોટોગ્રાફ
આ વરસાદને કારણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ટ્રાફિક માં ગરકાવ થઈ ગયો છે. જુઓ વિડિયો
મુંબઈના eastern ભાગમાં એટલે કે પૂર્વીય વિસ્તારમાં અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે. ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાણીમાં ગરકાવ છે. જુઓ વિડિયો.#Mumbai #Monsoon2021 #mumbairain #mumbaiweather #heavyrain #waterlogged pic.twitter.com/565t8L5kdT
— news continuous (@NewsContinuous) June 9, 2021
