Site icon

Special Train: અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી માં વધારો; આ તારીખથી ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવાર ચાલશે..

Special Train: 16 માર્ચ 2024 થી આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે

Increase in frequency of Ahmedabad-Ekta Nagar Heritage Special Train; From this date the train will run two days a week Saturday and Sunday.

Increase in frequency of Ahmedabad-Ekta Nagar Heritage Special Train; From this date the train will run two days a week Saturday and Sunday.

News Continuous Bureau | Mumbai

Special Train:  પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 16 માર્ચ 2024 થી આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારે ચાલશે. આ ટ્રેનનું વર્ણન નીચે મુજબ છે : 

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ દ્વિ અઠવાડિક સ્પેશિયલ

ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન ( Ahmedabad-Ekta Nagar Heritage Special Train ) 16 માર્ચ 2024 થી દરેક શનિવાર અને રવિવારે સવારે 06.10 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરીને 09.50 કલાકે એકતા નગર પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09410 એકતા નગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દરેક શનિવાર અને રવિવારે 20.35 કલાકે એકતા નગરથી ( Ekta Nagar )  પ્રસ્થાન કરીને આગલા દિવસે 00.05 કલાકે અમદાવાદ ( Ahmedabad ) પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા સ્ટેશન પર રોકાશે. 

આ સમાચાર પણ વાંચો :  Maharashtra cabinet : મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને ઓટો ડ્રાઈવરો માટે મરાઠીને ફરજિયાત ભાષા બનાવવાની ભલામણ કરી.. જાણો શું છે યોજના

આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે જેમાં ત્રણ એરકન્ડિશન્ડ એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને એક રેસ્ટોરન્ટ ડાઈનિંગ કાર સામેલ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version