News Continuous Bureau | Mumbai
મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે(Indian Railways) ફરી ધીમે ધીમે તમામ ટ્રેનોમાં(trains) લિનન(Linen), ધાબળા(Blankets) અને પડદાની(Curtain services) સુવિધા શરૂ કરી રહી છે.
આ જ ક્રમમાં ભારતીય રેલવેની પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા હવે 31 જોડી એટલે કે કુલ 62 ટ્રેનોમાં લિનન સુવિધા(Linen services)શરૂ કરવામાં આવી છે.
આ ટ્રેનોમાં રાજધાની એક્સપ્રેસ(Rajdhani Express), દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો(Premium trains) પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ(Covid) દરમિયાન, ભારતીય રેલ્વેએ ચેપની ગતિને રોકવા માટે ટ્રેનોમાં બ્લેન્કેટ-શીટની(blanket-sheet) સુવિધા બંધ કરી દીધી હતી.
For the comfort and convenience of passengers, WR has restored the provision of bedroll / linen in 31 pairs of trains.@RailMinIndia @drmbct pic.twitter.com/EeTEZTZX7M
— Western Railway (@WesternRly) May 24, 2022