259
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈ શહેરમાં કડક નિર્બંધ બોલાવ્યા પછી પણ કોરોના ના દર્દીઓ ઓછા થવાનું શરૂ થયું નથી. આ પરિસ્થિતિમાં આવનાર દિવસોમાં કેટલા દિવસ પછી દર્દીઓ આવવાના ઓછા થશે? આનો જવાબ કોવિડ માટે બનેલી સ્પેશિયલ ટીમના સભ્ય સંજય ઓક એ જણાવ્યું કે આગામી ૧૨ થી ૧૩ દિવસ સુધી દર્દીઓ વધતા રહેશે. પરંતુ અત્યારે જે રીતે મીની લોકડાઉન લાગુ થયું છે. તેનાથી આ ચેઇન બે અઠવાડિયામાં ટૂટી જશે તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં એવી શક્યતા વર્તાઇ રહી છે કે સાંકળ તૂટ્યા બાદ દર્દીઓ ઓછા થશે.
મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..
You Might Be Interested In
