‘બ્રેક ધ ચેઇન’ લાગુ કર્યા પછી મુંબઈ માં કેટલા દિવસ પછી ઓછા દર્દી હશે? આ રહ્યો જવાબ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

શુક્રવાર

મુંબઈ શહેરમાં કડક નિર્બંધ બોલાવ્યા પછી પણ કોરોના ના દર્દીઓ ઓછા થવાનું શરૂ થયું નથી. આ પરિસ્થિતિમાં આવનાર દિવસોમાં કેટલા દિવસ પછી દર્દીઓ આવવાના ઓછા થશે? આનો જવાબ કોવિડ માટે બનેલી સ્પેશિયલ ટીમના સભ્ય સંજય ઓક એ જણાવ્યું કે આગામી ૧૨ થી ૧૩ દિવસ સુધી દર્દીઓ વધતા રહેશે. પરંતુ અત્યારે જે રીતે મીની  લોકડાઉન લાગુ થયું છે. તેનાથી આ ચેઇન બે અઠવાડિયામાં ટૂટી જશે તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં એવી શક્યતા વર્તાઇ રહી છે કે સાંકળ તૂટ્યા બાદ દર્દીઓ ઓછા થશે.

હાલ મુંબઈ શહેરમાં ૨૦ લાખ લોકોને દોષિત ક્ષેત્રમાં લોક કરી દેવાયા છે. જેથી સંક્રમણ વધશે નહીં. જોકે કાબુમાં આવતા સમય લાગશે.

મુંબઈમાં 26 પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર બંધ થયા.જાણો વિગત..
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More