Site icon

Juhu Beach : જુહુ બીચ પર હાઈટાઈડ વચ્ચે રેસ્ક્યુ ટીમે દરિયામાં ડૂબતા બે સગીરોને બચાવ્યા, વીડિયો સામે આવ્યો…જુઓ વિડીયો.

Juhu Beach: મુંબઈના જુહુ ચોપાટી પર તરતી વખતે બે સગીર ડૂબી જવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સમયસર સુરક્ષાકર્મીઓએ બંનેને સગીરોને ડૂબતા બચાવ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Juhu Beach Rescue team rescues two minors from drowning in sea at Juhu beach during high tide, video surfaced...Watch Video.

Juhu Beach Rescue team rescues two minors from drowning in sea at Juhu beach during high tide, video surfaced...Watch Video.

News Continuous Bureau | Mumbai

Juhu Beach : મુંબઈમાં ચોમાસું શરુ થઈ ગયું હોવાથી લોકો હવે ચોપાટી પર ફરવા જઈ રહ્યા છે. ચોમાસાનો આનંદ માણવા લોકો દરિયા કિનારે જવાનું પસંદ કરતા હોય છે. તેથી રવિવારે રજાના દિવસે જુહુ ચોપાટી ( Juhu Beach ) ખાતે લોકોની ભારે ભીડ ઉમટી હતી. તે સમયે જુહુ ચોપાટી પર દરિયામાં (Juhu Beach Viral Video ) બે સગીરો દરિયામાં તરતી વખતે ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં સમયસર પ્રતિસાદ આપતા ડૂબતા સગીરોને બચાવવામાં જીવરક્ષકોને સફળતા મળી હતી. જીવરક્ષકોએ વરસાદી ઋતુમાં હાઈટાઈડના ચેતવણી સમયે ઉંચા ઉંચા ઉછળતા મોજા વચ્ચે દરિયામાં ઉતરીને બંને બાળકોનો જીવ બચાવ્યો હતો. આ બચાવનો દિલઘડક સાહસ કેમેરામાં કેદ થઈ ગયું હતું. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, ડૂબનાર ( Drowning ) બાળકોના નામ અથર્વ અને શ્રેયસ છે. દરિયામાં હાઈ ટાઈડના ( High Tide ) ઉંચા મોજાઓ ઉછળી રહ્યા હતા, ત્યારે જીવરક્ષકોએ દરિયામાં જઈને આ સગીર બાળકોને બચાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:    Chiplun Crocodile : ચિપલુણ માં  અચાનક રસ્તા પર આવી ચડ્યો મહાકાય મગર, થંભી ગયા વાહન ચાલકો ; જુઓ વિડિયો.. 

Juhu Beach: વરસાદ સમયે ચોપાટી ખાતે ફરવા ન જવાની એડવાઈઝરી પ્રશાસન તરફ આપવામાં આવી છે…

વરસાદના ( Mumbai Monsoon ) દિવસોમાં દરિયામાં ભરતી આવતી હોય છે. દરિયામાં મોટા મોજાઓ ઉછળે છે. આ દિવસોમાં પ્રશાસન દ્વારા બીચ પર ફરવા ન જવાની સૂચનાઓ અને એડવાઈઝરી પણ આપવામાં આવી છે . પરંતુ તેમ છતાં નાગરિકો વહીવટીતંત્રની સૂચનાને અવગણીને દરિયા કિનારે જઈ રહ્યા છે. જેથી આવી દુર્ઘટનાઓ બને છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version