Site icon

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! આવતીકાલે આ સ્ટેશનોની વચ્ચે રહેશે જમ્બો બ્લોક; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા જમ્બો બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. 

આ જમ્બો બ્લોક રવિવારે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ લોકલ સ્ટેશનો વચ્ચે 10.35 કલાકથી 03.35 કલાક સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો પર રહેશે. 

બ્લોક દરમિયાન ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ લોકલ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇનની તમામ ટ્રેનોને ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. 

આ બ્લોકને કારણે અપ અને ડાઉન લાઈનમાં કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.

મુંબઈમાં પાણી પુરવઠાને લઈને લોકોમાં નારાજગી, આ વોર્ડમાં  પાણીકાપ; જાણો શું છે કારણ

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version