206
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ખાર ગોલીબાર સબવે(golibar subway) તાત્કાલિક સબવે સમારકામના(repairing) પગલે બંધ રહેશે.
પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, 2 મે સુધી રોજ 10 pm to 5 am સુધી વાકોલા જંક્શન અને સાંતાક્રુઝ સ્ટેશન(Santacruz station) તથા ગોલીબાર રોડથી સાંતાક્રુઝ પશ્ચિમ તરફ આવતા તમામ પ્રકારના મોટર વાહનો(Motor vehicles) અને રાહદારીઓ માટે ખાર ગોલીબાર સબવે બંધ રહેશે.
સાથે જ વાકોલા જંકશન, સાંતાક્રુઝ સ્ટેશન અને ગોલીબાર રોડથી ખાર સબવે તરફ આવતા તમામ પ્રકારના વાહનોને આગ્રીપાડા સ્લિપ રોડથી(Agripada Slip Road) મિલન સબવે(Milan subway) તરફ વાળવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : સંભાળજો!! ક્યાંક તમારી હાઉસિંગ સોસાયટીમાં તો જોખમી ઝાડ નથીને. BMCએ આટલી સોસાયટીને ફટકારી નોટિસ.. જાણો વિગતે
You Might Be Interested In