213
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
મુંબઈ શહેરના ખાર પૂર્વ વિસ્તારમાં જય હિન્દ નગર તેમ જ નિર્મલ નગર જંક્શનના રસ્તા પર એક બહુ મોટું હોર્ડિંગ કે બોર્ડ મૂકવામાં આવ્યું હતું. જે જોરદાર પવન ફૂંકાવાને કારણે આ હજારો કિલોનું પતરા અને લોખંડથી બનેલું બોર્ડ સીધેસીધું રસ્તા પર તૂટી પડ્યું.

જોકે આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. આજે ખૂબ વરસાદ હોવાને કારણે તમામ કમર્શિયલ દુકાનો બંધ હતી તેમ જ લોકો પણ ઘરની બહાર નહોતા નીકળ્યા જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
You Might Be Interested In