186
Join Our WhatsApp Community
- મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવા ને કારણે માંજાથી આશરે ૮૦૦ જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે
- આ આંકડો આખા મુંબઈ શહેરમાં નોંધાયેલા કુલ ઘાયલ પક્ષીઓ નો છે
- નહીં નોંધાયેલા પક્ષીઓ નો આંકડો પણ આટલો જ હોઈ શકે છે. આ મુંબઈ શહેરમાં હજારો મુંગા પક્ષીઓ પતંગબાજો ની મોજ ને કારણે ઘાયલ થયા.
- ઘાયલ પક્ષીઓમાં એક ફ્લેમિંગો પણ સામેલ છે જે ગંભીર રીતે ઘાયલ થયું છે.
- અનેક જીવ દયા સંસ્થાઓ અને હોસ્પિટલો એ આ મૂંગા જીવો નો ઉપચાર શરૂ કર્યો છે.
You Might Be Interested In