અરેરે… મુંબઈ શહેરમાં મકરસંક્રાંતિને કારણે આટલા બધા મુંગા પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા. જાણો આંકડો..

by Dr. Mayur Parikh
  • મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવા ને કારણે માંજાથી આશરે ૮૦૦ જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે
  • આ આંકડો આખા મુંબઈ શહેરમાં નોંધાયેલા કુલ ઘાયલ પક્ષીઓ નો છે
  • નહીં નોંધાયેલા પક્ષીઓ નો આંકડો પણ આટલો જ હોઈ શકે છે. આ મુંબઈ શહેરમાં હજારો મુંગા પક્ષીઓ પતંગબાજો ની મોજ ને કારણે ઘાયલ થયા.
  • ઘાયલ પક્ષીઓમાં એક ફ્લેમિંગો પણ સામેલ છે જે ગંભીર રીતે ઘાયલ થયું છે.
  • અનેક જીવ દયા સંસ્થાઓ અને હોસ્પિટલો એ આ મૂંગા જીવો નો ઉપચાર શરૂ કર્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More