220
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai city)ના વિક્રોલી(Vikroli) વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક દિવાલ તૂટી પડી છે. મળતા સમાચાર મુજબ દિવાલ તૂટી પડવાથી કોઈ વ્યક્તિ ઘાયલ થયું નથી અથવા જાનહાની થઈ નથી. જોકે એક ઘરને પારાવાર નુકસાન પહોંચ્યું છે. હાલ ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડ(Firebrigade) સહિત બચાવકાર્યના કર્મચારીઓ પહોંચી ગયા છે. તેમજ પરિવારોને સલામત સ્થળે ખસેડી નાખવામાં આવ્યા છે. જુઓ વિડિયો.
ભારે વરસાદને કારણે વિક્રોલીમાં દીવાલ તૂટી ગઈ. સદનસીબે જાનહાની નહીં જુઓ વિડિયો. #Monsoon #Mumbairains #heavyrain #vikroli pic.twitter.com/0YQdnt5VBA
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : જુઓ વાદળોથી ભરાયેલું મુંબઈનું આકાશ- વિડિયો અહીં
You Might Be Interested In