201
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રંગ જોવા મળ્યા. અનેક જગ્યાએ લોકડાઉન કડક પાલન થયું તો ઘણી બધી જગ્યાએ આવી હતી જ્યાં લોકડાઉન ના ધજાગરા ઉડ્યા.
શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો પૂરી રીતે બંધ રહે તેમજ દુકાનદારોએ સરકારને સહયોગ આપ્યો
લોકમાન્ય તિલક ટર્મિનસ રેલ્વે સ્ટેશન જ્યાં દૈનિક હજારો લોકોની ભીડ રહે છે ત્યાં આજે સન્નાટો હતો
દહિસર ચેકનાકા ની પાસે ગાડીઓની જબરજસ્ત ભીડ હતી.
સીએસટી રેલવે સ્ટેશનની બહાર એક ચકલું પણ નહોતું ફરકતું.
ગોરેગાવ થી બોરીવલી ની વચ્ચે હાઇવે પર ભારે ટ્રાફિક દેખાઈ રહ્યો હતો.
કુલ મળીને મુંબઈ શહેરમાં આજે અમુક જગ્યાએ લોકોએ કાયદાનું પાલન કર્યું અમુક જગ્યાએ કાયદાનું ઉલ્લંઘન થતું દેખાયું.
You Might Be Interested In