ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
આશરે બે દિવસ પછી ૪૫થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ આજે જેટલા પણ લોકો વેક્સિન સેન્ટર પર પહોંચી રહ્યા છે તે તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. મુંબઈ મહાનગર પાલિકા પાસે એક લાખથી વધુ વેક્સિન નો સ્ટોક છે. આ પરિસ્થિતિ જોતા અત્યારે બાંદરા કુર્લા કોમ્પલેક્સ સ્થિત વેક્સીનેશન સેન્ટર પર લોકોના ધાડેધાડા ઉતરી આવ્યા છે. અહીં સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં નથી આવી રહ્યું. તેમજ ભારે અરાજકતા ફેલાઈ છે.
શું આને વેક્સિનેશન કહેવાય?
મરાઠા આરક્ષણ નો વિટો વળી ગયો, સુપ્રીમ કોર્ટે ફગાવ્યો. જાણો વિગત.
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં જાણે કે અઠવાડિક બજાર ભરાયું…. વેક્સિન લેવા માટે હજારો તૂટી પડ્યા…#Mumbai #BKC #covidvaccinationcentre #covid19 #coronavaccine pic.twitter.com/W3ReK23jwm
— news continuous (@NewsContinuous) May 5, 2021