Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ વાસીઓ ની ટ્રેન માં એન્ટ્રી બંધ. સરકારે આદેશ જાહેર કર્યો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકારે નવો આદેશ જાહેર કર્યો છે જે મુજબ હવે મુંબઈની લોકલ ટ્રેન, મેટ્રો ટ્રેન અને મોનો ટ્રેન આ ત્રણે ઊભા સામાન્ય માણસની ઍન્ટ્રી બંધ કરવામાં આવી છે. 

એટલે કે પહેલા જે અમુક કલાકો દરમિયાન સામાન્ય ટ્રેનમાં સફર કરી શકતા હતા તે હવે નહીં કરી શકે.

મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે ગાઇડલાઇન જાહેર કરી : ખાનગી ઓફિસ માટે આ છે કાયદો. તમે જાતે વાંચીલો સરકારી કાયદો. અહીં છે તેની નકલ.
 

લોકલ ટ્રેનમાં મેડિકલ સ્ટાફ સફર કરી શકશે. પરંતુ સામાન્ય વ્યક્તિઓને ટ્રેનમાં એન્ટ્રી નહીં મળે. આ ઉપરાંત ટ્રેનમાં અને સાર્વજનિક બસમાં માત્ર 50 ટકા હાજરી સાથે સફર કરી શકાશે.

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version