ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 28 પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 10,666 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે અને 127 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે.
પુણે શહેરમાં 21 કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓ સાથે સંખ્યા વધીને 504 પર પહોંચી ગઈ છે.
હાલમાં કુલ 1273 કેસ એક્ટિવ છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ, મુલાયમ સિંહના પુત્રવધુ ભાજપમાં જોડાયા; જાણો વિગતે
