Site icon

Mumbai: ઘાટકોપરમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, આચારસંહિતા વચ્ચે 70 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી..

Mumbai: શનિવારે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના શેડયુલની જાહેરાત કરી હતી. જે બાદ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં ચૂંટણીને આ માહિતી મળતા ચકચાર જાગી હતી. જે બાદ મળતી માહિતીના આદારે ચૂંટણી પંચે આ કામગીરી કરી હતી. આચારસંહિતા લાગુ થતાં જ મુંબઈમાં ચૂંટણી પંચ દ્વારા આ પહેલી મોટી કાર્યવાહી હતી.

Major action of Election Commission in Ghatkopar, cash of 70 lakh rupees seized amid code of conduct.

Major action of Election Commission in Ghatkopar, cash of 70 lakh rupees seized amid code of conduct.

News Continuous Bureau | Mumbai

Mumbai: ઘાટકોપરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઘાટકોપરમાં ચૂંટણી પંચે ( Election Commission ) મોટી કાર્યવાહી કરી હતી. ઘાટકોપરના નિલયોગ મોલ પાસે લાખો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પંતનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

Join Our WhatsApp Community

ચૂંટણી પંચના અધિકારીઓને સુત્રો દ્વારા માહિતી મળી હતી કે આ પૈસા ચૂંટણી ( election ) દરમિયાન વાપરવાના છે. શનિવારે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના ( Lok sabha election ) શેડયુલની જાહેરાત કરી હતી. જે બાદ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. આ પૃષ્ઠભૂમિમાં ચૂંટણી પંચને આ માહિતી મળતા ચકચાર જાગી હતી. જે બાદ મળતી માહિતીના આદારે ચૂંટણી પંચે આ કામગીરી કરી હતી. આચારસંહિતા ( Code of Conduct ) લાગુ થતાં જ મુંબઈમાં ચૂંટણી પંચ દ્વારા આ પહેલી મોટી કાર્યવાહી હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: થાણે પોલીસે દોઢ મહિનાથી દેખરેખ બાદ, વારાણસીમાં ડ્રગ ફેક્ટરી પર દરોડો, 2.64 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત અને બેની ધરપકડ..

આ રોકડ લગભગ 70 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે…

આ કાર્યવાહીમાં ચૂંટણી પંચના અધિકારીઓ અને પંતનગર પોલીસ ઘટનાસ્થળે ( Ghatkopar ) પહોંચી ગયા હતા અને રોકડ રુપિયા જપ્ત કર્યા હતા. આ રોકડ લગભગ 70 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Exit mobile version