Site icon

મુંબઈ વાસીઓ માટે અગત્યના સમાચાર, આજે રાતથી બોરીવલી અને અંધેરી રેલ્વે સ્ટેશન વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે…

WR: Night Block Between Borivali And Bhayandar

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! પશ્ચિમ રેલવેમાં આજે મધ્યરાત્રિએ આ સ્ટેશનો વચ્ચે રહેશે નાઈટ બ્લોક; જાણો વિગતે

  News Continuous Bureau | Mumbai

 રેલવે ટ્રેક અને સિગ્નલ યંત્રણા ને મજબૂત કરવા માટે બોરીવલી તેમજ અંધેરીની વચ્ચે મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ રાત્રે 11.45 કલાકથી શરૂ થઈને સવારે 4.45 કલાક સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન બોરીવલી અને અંધેરી વચ્ચેની ફાસ્ટ ડાઉન લાઇન બંધ રહેશે. આ જ રીતે 11:45 થી 3:45 કલાક સુધી અપ લાઇન બંધ રહેશે.
જોકે સારી વાત એ છે કે રવિવારના દિવસે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક રહેશે નહીં. આ માહિતી રેલવે વિભાગે પ્રેસ રિલીઝ થી બહાર પાડી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version