Site icon

વાહ! શું ઝડપે મેટ્રો નું કામ ચાલી રહ્યું છે!!આટલું બધું કામ પતી ગયું.જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

     એમએમઆરડીએ દ્વારા મેટ્રો 2- એ નો દહીસર થી ડીએન નગર વચ્ચેનો છ કિલોમીટર કોરિડોરનો માર્ગ તૈયાર થઈ ગયો છે.આ માર્ગ ઉપર પાટા બિછાવવા ની સાથે ઓવરહેડ વાયર પણ લાગી ગયા છે.જોકે દહીસર થી ડીએન નગર વચ્ચે 8:30 કિલોમીટરનો કોરિડોર છે. બાકીનો માર્ગ પણ ઝડપથી તૈયાર થઈ જશે.આ માર્ગ ઉપર સ્ટેશનના નિર્માણ સાથે ઉપકરણ લગાડવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

    આ સાથે અંધેરી ઇસ્ટ થી દહીસર ઇસ્ટ વચ્ચે 16.437 કિલોમીટર નો કોરિડોર છે. એમાંથી 7 કિલોમીટર કોરિડોર નું કાર્ય પણ પૂર ઝડપે ચાલુ છે. એમએમઆરડીએની આ બંને કોરિડોર પર આવતા એપ્રિલ મહિનામાં ટ્રાયલ રન  કરવાની યોજના છે.જો આ ટ્રાયલ રન ની પ્રક્રિયા સફળ થશે તો આ વર્ષના જૂન અથવા જુલાઈ મહિના સુધી મેટ્રો 2- એ નો માર્ગ જાહેર જનતા માટે ખુલી જશે.

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version