Mangal Prabhat Lodha: વિશાલગઢની ગેરકાયદે મસ્જિદ હટાવવા આંદોલન કરનારા શિવ પ્રેમીઓને મંત્રી મંગલ પ્રભાત લોઢાનું સમર્થન

Mangal Prabhat Lodha: આઝાદ મેદાનમામ ધરણા પર બેઠેલા શિવપ્રેમીઓને મળીને મામલો મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી

News Continuous Bureau | Mumbai 

Mangal Prabhat Lodha: કોલ્હાપુર ( Kolhapur ) જિલ્લાનાં વિશાલગઢમાં ગેરકાયદે બનેલી મસ્જિદ ( illegal mosque ) હટાવવા માટે આઝાદ મેદાનમાં ધરણા ઉપર બેઠેલા શિવપ્રેમીઓને મળીને રાજ્યના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાઐ તેમના વિરોધનું સમર્થન કર્યુ હતું અને તેમના વિરોધનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

Join Our WhatsApp Community
Minister Mangal Prabhat Lodha supports Shiv lovers who are agitating to remove the illegal mosque in vishalgad

Minister Mangal Prabhat Lodha supports Shiv lovers who are agitating to remove the illegal mosque in vishalgad

વિશાલગઢમાં (  vishalgad  ) અમુક લોકોઐ ગેરકાયદે બાંધકામ કરીને ગેરકાયદે મસ્જિદ બનાવી છે. આ બાંધકામના વિરોધમાં  મુંબઈના આઝાદ મેદાનમાં ( Azad Maidan ) વિશાલગઢનાં ઘણા શિવ પ્રેમીઓએ ધરણા કર્યા હતા. આ પ્રસંગે મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા વિરોધ સ્થળ પર જઈને તરત જ તમામ દેખાવકારોને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેઓ તેમના વિચારો મુખ્યમંત્રી સુધી પહોંચાડશે.

Minister Mangal Prabhat Lodha supports Shiv lovers who are agitating to remove the illegal mosque in vishalgad

અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદ મેદાનમાં દુર્ગ પ્રેમીઓ અને શિવપ્રેમી નાગરિકો દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વખતે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ વિરોધ સ્થળની મુલાકાત લીધી, વિરોધીઓની વાત સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  GST Rules: GSTના 7 વર્ષમાં દેશના તમામ રાજ્યોની આવક વધી, વેપારીઓને પણ થયો મોટો ફાયદો, આવકવેરા ભરનારાઓની સંખ્યામાં 81 લાખનો વધારો.. જાણો વિગતે..

આ પ્રસંગે મંત્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) કહ્યું, કે આ તમામ દેખાવકારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આંદોલનકારો ( Protest ) મને આદેશની નકલ આપે એટલે તેમની સાથે મંત્રી લોઢા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જશે એવી ખાતરી પણ ઉચ્ચારી હતી. 

Minister Mangal Prabhat Lodha supports Shiv lovers who are agitating to remove the illegal mosque in vishalgad

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version