268
Join Our WhatsApp Community
મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોરપોરેશન (એમબીએમસી)એ જાહેરાત કરી છે કે મીરા રોડ અને ભાયંદરમાં ૭ જાન્યુઆરીએ એટલે કે આજે પાણી નહીં આવે.
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરપોરેશન (એમઆઈડીસી)એ જામ્બુલ ખાતેના બાર્વી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેઈનટેનન્સ અને રિપેરીંગ વર્ક હાથ ધર્યું હોવાથી ૨૪ કલાક માટે પાણી પુરવઠો ખોરવાશે.
જોકે, સ્ટેમમાંથી થતો પાણી પુરવઠો ચાલુ રહેશે.
You Might Be Interested In