205
સમગ્ર ઉનાળામાં પાણી ની ઉપલબ્ધતા રહે તે કારણથી મિરારોડ – ભાયંદર માં હવે દર ૧૫ દિવસ દરમિયાન એક દિવસ પાણી નહીં આવે.
એટલે કે ૨૪ કલાક સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
આનો અમલ ૧૯ માર્ચ થી શરૂ કરવામાં આવશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.
You Might Be Interested In
