244
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝબ્યુરો.
મુંબઈ, 9 એપ્રિલ 2021.
શુક્રવાર.
આજે મુંબઈના ચારકોપ વિસ્તારમાં સો જેટલા અને અનઅધિકૃત ઝૂંપડાંઓ તોડી પાડવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ એસઆરપીએફ અને મેનગ્રોવ દ્વારા આ ઝૂંપડાઓ તોડવામાં આવ્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતી સતત ચેતવણી છતાં ઝૂંપડાઓ બંધાતા હતા. ત્યાં અનઅધિકૃત રીતે રહેતા લોકો ત્યાંના સ્થાનિક લોકોને પૈસા આપીને ગેરકાયદેસર રીતે રહેતા હતા.



You Might Be Interested In

