Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના કાંદિવલીમાં વેપારીઓનું મોટું આંદોલન, ધારાસભ્ય આવ્યા, આજે બપોરે પોલીસ કમિશનર સાથે બેઠક. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

સરકારના મીની લોકડાઉનના દેશ ને કારણે વેપારીઓ ભારે નારાજ છે. વેપારીઓની માગણી છે કે સરકાર પોતાનો ગેરવ્યાજબી આદેશ પાછો લે. સરકારના આ લોકડાઉન ના આદેશ ની વિરુદ્ધમાં કાંદિવલીમાં તમામ વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સરકારની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી તેમજ બેનર અને હોલ્ડિંગ લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભારે હંગામો થતા કાંદિવલી પૂર્વ ધારાસભ્ય અતુલ ભાતખલકર તેમને મળવા પહોંચી ગયા હતા. વેપારીઓનું કહેવું છે કે પોલીસ દ્વારા તેમને કનડગત કરવામાં આવે છે. હવે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મુંબઈ ના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા અને કાંદિવલી પૂર્વ ધારાસભ્ય અતુલ ભાતખલકર સહિત વેપારીઓનું સિસ્ટમ મંડળ આજે પોલીસ કમિશનરને મળશે. તેમજ પોલીસ દ્વારા થતી કનડગત સંદર્ભે તેમને માહિતગાર કરશે.

આમ વેપારીઓનો આક્રોશ હવે રસ્તા પર દેખાઈ રહ્યો છે.

હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અને સચિવને હવે વિશેષ પોલીસ અધિકારી જેટલી સત્તા. ભાજપનો વિરોધ.

વેપારીઓના આક્રોશ સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક
 

છાશવારે પાડોશી રાજ્ય સાથે નાના મુદ્દા પર સતત ઝઘડો કરનાર. મહારાષ્ટ્ર સરકારને હવે પાડોશીઓ પાસેથી આ મદદ જોઈએ છે. કેન્દ્ર સરકારને લખ્યો પત્ર. જાણો વિગત…

Mumbai BEST Bus Tanker Crash મુંબઈમાં ટેન્કરે બેસ્ટ બસને ટક્કર મારી છેડા નગર સિગ્નલ પાસે અચાનક બ્રેક લાગતાં અકસ્માત, ૪ મુસાફરો ઈજાગ્રસ્ત
Ghatkopar BMC Worker Fatal Crash ઘાટકોપરમાં બીએમસી કર્મચારીનું ગંભીર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત પોતે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ સમગ્ર દુર્ઘટના
Mumbai Electric Water Taxi કલાકોના ટ્રાફિક જામની ઝંઝટ હંમેશા માટે ખતમ! મુંબઈમાં દોડી પહેલી ઈલેક્ટ્રિક વોટર ટેક્સી જાણો કેટલું હશે ભાડું અને ટાઇમિંગ!
Nalasopara Building Fire નાલાસોપારાની બહુમાળી ઈમારતમાં વહેલી સવારે ભભૂકી આગ; ગૂંગળામણથી ૨ મહિલાઓના મોત, ફાયર બ્રિગેડે ૧૫ નાગરિકોને બચાવ્યા
Exit mobile version