Site icon

મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ- ત્યારે વરસાદને લઈને શહેરમાં રાજકારણ શરૂ- આપએ સો-મીડિયા પર શેર કર્યો વિડિયો- પૂછ્યો આ સવાલ- જુઓ વિડીયો  

Mumbai Rain: Imd Issued Fresh Red Alert Warning For Mumbai Till Tomorrow Morning

Mumbai Rain: Imd Issued Fresh Red Alert Warning For Mumbai Till Tomorrow Morning

 News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં ચોમાસા(monsoon)ના આગમનના પખવાડીયા બાદ હવે વરસાદી જમાવટ શરુ થઇ હોય તેમ સાંબેલાધાર વરસાદ(rain) વરસી રહ્યો છે. છેલ્લા 36 કલાકમાં 10 ઇંચથી વધુ પાણી વરસતા જનજીવનને વ્યાપક અસર થઇ છે. અનેક પરા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી(waterlogged) ભરાતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે(railway) તથા વિમાની સેવાઓને પણ અસર થઇ છે. દરમિયાન હવે મુંબઈમાં વરસાદને લઈને પણ રાજકારણ શરૂ થઇ ગયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

સોશિયલ મીડિયા ટ્વિટર પર આમ આદમી પાર્ટી(AAP)એ મુંબઈના જળભરાવનો એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં પાર્ટીએ લખ્યું છે કે, મુંબઈના રસ્તાઓ પર ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચલાવવી કે પછી બોટ.. જુઓ તે વિડીયો..

 

BMC Election 2026: શું ‘સ્પીડબ્રેકર’ રાજનીતિ મુંબઈની રફતારને ફરી રોકી દેશે? વિકાસ અને વિલંબ વચ્ચે જંગ
Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Mumbai Police: મુંબઈમાં નકલી નોટોનો કાળો કારોબાર: BMC ચૂંટણી પહેલા મોટી જપ્તી, 60% કમિશન પર ચાલતું હતું જાલી નોટોનું આખું રેકેટ.
Exit mobile version