News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહીહાંડી ઉજવણી(Dahihandi celebration) દરમિયાન 111 ગોવિંદા ઘાયલ(Govinda injured) થયા હતા.
આ ઘાયલ ગોવિંદાઓમાના એક 24 વર્ષીય સંદેશ દળવીનું સારવાર દરમિયાન ગત રાતે નિધન થયું છે.
ગોવિંદા સંદેશે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં(Nanavati Hospital) અંતિમ શ્વાસ(last breath) લીધા.
દરમિયાન દહીહાંડીનું આયોજન(Organizing Dahihandi) કરનાર આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
વિલેપાર્લે ઈસ્ટના(Villeparle East) વાલ્મિકી ચોક(Valmiki Chowk) ખાતે રિયાઝ શેખ(Riyaz Shaikh) દ્વારા દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગોવિંદાએ ટીમની સુરક્ષાની માટે કોઈ સાધનો આપ્યા ન હતા.
આ સમાચાર પણ વાંચો : હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના