Site icon

કોરોના ને કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાનો ના આવાગમન સંદર્ભે બદલાવ કરવામાં આવ્યો. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 15 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

         કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકએ  મીડિયા દ્વારા એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં નીચે મુજબની માહિતી જાહેર કરવામાં આવી છે.

     હાલમાં ચાલી રહેલા આ મહામારીની પરિસ્તિથીમાં ,સીએસએમઆઈએ એ હાલમાં ટર્મિનલ 1 દ્વારા સંચાલિત તમામ સ્થાનિક(Domestic) ફ્લાઈટ્સને ફરીથી એકત્ર કરવાનો નિર્ણય લીધો છે.

    21 એપ્રિલ 2021થી સીએસએમઆઈએ  તેના  આઇકોનિક અદ્યતન ટર્મિનલ 2 દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક ફ્લાઈટસ ઓપરેશન્સ હાથ ધરશે. આ સંદર્ભે ગો એર, સ્ટાર એર, એર એશિયા. ટ્રુજેટ અને ઇન્ડિગો જેવી ડોમેસ્ટિક એરલાઇન્સના  પ્રવાસીઓને તેમની સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા માટે વિનંતી કરી છે.

કાંદીવલી ચારકોપ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ. સ્થાનિક લોકોને રાહત મળશે.   

આ પડકારજનક સમયમાં, વાયરસના ફેલાવાને રોકવા માટે સીએસએમઆઇએ તેના હોદ્દેદારો અને સંબંધિત નિયમનકારી અને સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ધારિત તમામ માર્ગદર્શિકાનું આ વિમાનમથક રીતે કડક પાલન કરે છે.

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version