355
Join Our WhatsApp Community
મુંબઈ મહાનગરપાલિકાએ ખુલ્લી ધમકી આપી હતી કે જે કોઈ વ્યક્તિ સમયસર પ્રોપર્ટી ટેક્સ નહીં ભરે. તેને પેનલ્ટી લગાવવામાં આવશે તેમ જ પ્રોપર્ટી નીલામ પણ થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં મુંબઈવાસીઓએ માત્ર એક દિવસમાં ૪૧૫ કરોડ રૂપિયા ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો છે.
અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકાએ 3500 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યો છે.
ચોંકાવનારી માહિતી : કોરોના કાળ દરમિયાન મુંબઈ શહેરમાં આટલા હજાર ગેરકાયદે બાંધકામ બન્યા.
You Might Be Interested In