ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
મુંબઈ શહેરમાં જ્યારે સ્વિમિંગ પૂલ છેલ્લા લાંબા સમયથી બંધ છે ત્યારે બીજી તરફ બાળકો મુખ્ય રસ્તા પર સ્વિમિંગ નો આનંદ માણી રહ્યા છે. મુંબઈ શહેર માં જોરદાર વરસાદ થવાને કારણે સેન્ટ્રલ લાઈનમાં આવેલા સાયન વિસ્તારમાં ખૂબ પાણી ભરાયા છે. અહીં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કમર કેટલા પાણી ભરાઈ ગયા છે. આ મકાનો બાળકોએ ખૂબ જ ફાયદો લીધો અને અનેક બાળકો હાઈવે પર લાગેલી રેલિંગથી સીધા પાણીમાં ભૂસકો મારીને સ્વિમિંગ કરી રહ્યા છે. જુઓ વિડિયો…
કોંગ્રેસના એક નેતા નો બબાલ. વૃદ્ધોને કોરોના થી મરવા દો પણ બાળકોને બચાવો
મુંબઈ શહેરમાં હાઇવે બની ગયો સ્વિમિંગ પૂલ, બાળકો ઊંચેથી ભૂસકા મારીને સ્વિમિંગ કરે છે. જુઓ વિડિયો#mumbai #monsoon #heavyrain #waterlogged pic.twitter.com/25i4mlWbaw
— news continuous (@NewsContinuous) June 12, 2021