329
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 693 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,339 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 575 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 10,437 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In