Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર, પહેલી વિકેટ પડી : મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ ની બદલી થઈ. આ વ્યક્તિ હશે નવા કમિશનર.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને નિર્દેશક અને મહારાષ્ટ્રના પોલીસ કમિશનર પરમવીર સિંહ એ બંને પોતાના પદ પરથી છુટા થાય તેવી શક્યતા હતી. હવે જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે.

મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે બોમ્બ ભરેલી ગાડી મુકવા સંદર્ભે પહેલી વિકેટ પડી છે. મહારાષ્ટ્ર ના પોલીસ કમિશનર પરમવીર સિંહનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

મુંબઈના પોલીસ-કમિશનર અડધી રાત્રે ઉદ્ધવ ઠાકરેને મળ્યાં. એનઆઈએ દ્વારા આટલા ઓફિસરોની પૂછપરછ ચાલુ છે. જાણો વિગત.

ગત ૨૪ કલાક પહેલા સુધી પરમવીર સિંહ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી હતી. ગૃહ મંત્રી ને અભય દાન મળી ગયું ત્યાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે પોલીસ વિભાગને આખા પ્રકરણની કિંમત ચૂકવવી પડશે. હવે તેવું થયું છે.

મુંબઈ પોલીસ કમિશનર તરીકે હેમંત નગરાલે સૌથી આગળ છે. જો કે આ સંદર્ભે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી.

પોલીસ વિભાગમાં થયેલા બદલાવ નીચે મુજબ છે….

 

सरकारचा मोठा निर्णय
श्री हेमंत नगराळे होणार नवे मुंबई पोलीस आयुक्त
श्री रजनीश शेठ यांच्या कडे पोलीस महासंचालक महाराष्ट्र राज्य या पदाचा अतिरिक्त कार्यभार
श्री संजय पांडे यांच्या कडे महाराष्ट्र राज्य सुरक्षा महामंडळाची जवाबदारी
श्री परमवीर सिंह यांच्या कडे गृह रक्षक दलाची जवाबदारी

— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) March 17, 2021

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version