225
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
મુંબઈ શહેરમાં હવે કોરોના ને કારણે પોલીસ સ્થિતિ વિકટ બનતી જાય છે. શહેરના ધારાવી વિસ્તારમાં કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં ધારાવીમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. અનેક મહિનાઓ પછી પ્રથમ વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના ના દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કુલ એક્ટિવ કેસની સંખ્યા 113 પર પહોંચી ગઇ છે. અહીં હવે મહાનગરપાલિકા પહેલા કરતાં વધારે સતર્ક થઈ ગઈ છે. મહાનગરપાલિકાએ ટ્રૈસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ આચાર ટી મોડેલને લાગુ કર્યું છે.
જો આવનાર દિવસમાં અહીં પરિસ્થિતિ નહીં સુધરે તો પાલિકાએ આ વિસ્તારમાં કડક પગલાં લેવા પડશે.
You Might Be Interested In