News Continuous Bureau | Mumbai
મુંબઈ(mumbai) મહાનગરમાં સ્વાઈન ફ્લૂ અથવા ઈન્ફ્લુએન્ઝા H1N1 (influenza H1N1)નું જોખમ વધી રહ્યું છે.
મુંબઈ(Mumbai)માં ઈન્ફલ્યુએન્ઝા H1N1ના 66 કેસની પુષ્ટિ થઈ છે, જે 2021માં 64 અને 2020માં 44ના આંકડાને વટાવી ગઈ છે.
છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
જોકે મુંબઈમાં સ્વાઈન ફ્લૂ ક્યા વિસ્તારોમાં વધી રહ્યો છે તે અંગેની માહિતી મ્યુનિસિપલ હેલ્થ વિભાગે આપી નથી.
ઉલ્લેખનીય છે કે, સ્વાઈન ફ્લૂના કેસમાં આટલો વધારો એકલા જુલાઈ મહિનામાં થયો છે.
આ સમાચાર પણ વાંચો : કામની ઈચ્છા શક્તિ કે પછી સરકાર જલદી તૂટવાનો ડર- શિંદે-ફડણવીસ સરકારે માત્ર 24 દિવસમાં રેકોર્ડબ્રેક આટલા GR મંજૂર- જાણો વિગત
