Site icon

મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024ના આ મહિના સુધીમાં શરૂ થશે, અધધ આટલા કરોડના ખર્ચે થશે તૈયાર; જાણો ખાસિયત

News Continuous Bureau | Mumbai

મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ જેને બીપીએક્સ-ઇંદિરા ડૉક પર આવનારું પ્રતિષ્ઠિત સમુદ્રી ક્રૂઝ ટર્મિનલ કહેવામાં આવે છે તે જુલાઈ 2024 સુધી શરૂ થવાની ધારણા છે. 

Join Our WhatsApp Community

આ ટર્મિનલમાં દર વર્ષે 200 જહાજ અને 1 મિલિયન પ્રવાસીઓને સાચવવાની ક્ષમતા હશે. 

495 કરોડ રૂપિયાની કુલ પરિયોજના લાગતમાંથી 303 કરોડ રૂપિયા મુંબઈ પોર્ટ ઑથોરિટી અને બાકી ખાનગી ઓપરેટરો દ્વારા વહન કરવામાં આવશે. 

4.15 લાખ સ્ક્વેર ફૂટના ટર્મિનલમાં 300 કાર માટે 22 લિફ્ટ, 11 એસ્કેલેટર અને બહુમાળીય કાર પાર્કિંગ હશે. આ ડોક એક સમયે બે ક્રુઝ શિપને સમાવી શકશે.

આ માહિતી મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ઓથોરિટીના અધ્યક્ષ રાજીવ જલોટાએ ભારતના પોર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 'સાગરમાલા' પ્રોજેક્ટના 7 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મીડિયાને સંબોધિત કરતી વખતે આપી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં માર્ચ મહિનામા ઘરોનું વિક્રમી વેચાણ. સરકારની આવકમાં આટલા ટકાનો વધારો.. જાણો વિગતે

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version