231
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મોસમ વિભાગે(IMD) 18 તારીખથી મુંબઈ શહેર(Mumbai)માં એલર્ટ જાહેર કર્યું છે.
જોકે મુંબઇ શહેરમાં છૂટાછવાયાં ઝાપટાં(light rain) પડી રહ્યાં છે પરંતુ મોટો વરસાદ પડ્યો નથી.
આ પરિસ્થિતિમાં મોસમ વિભાગે મુંબઈ, પાલગર, થાણે, રાયગઢ અને રત્નાગીરી, સિંધુદુર્ગમાં વધુ એક વખત ઓરેન્જ એલર્ટ(Orange Alert) જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : સવાર સવારમાં મોટા સમાચાર – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો- આ જગ્યાએ હાઇવે જામ છે જુઓ વિડિયો જાણો વિગત
You Might Be Interested In