164
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ શહેરમાં લોકડાઉન લાગુ પડ્યું છે તેમ જ તમામ ઓફિસો બંધ કરવામાં આવી છે. જોકે આ પરિસ્થિતિમાં મુંબઈની લોકલ ટ્રેનમાં અલગ અલગ સમયે અને અલગ-અલગ રૂટ ઉપર અલગ રંગો દેખાયા હતા.

બપોરના સમયે મીરા રોડથી ચર્ચ ગેટ તરફ જનારી ટ્રેન પૂરી રીતે ખાલી હતી.

ત્યારે બીજી તરફ સવારે 6 વાગીને ૧૨મી મિનિટે મીરા રોડથી ઉપડનારી ચર્ચ ગેટ તરફ જનારી ટ્રેન માં એટલી ભીડ હતી કે લોકો ઊભા હતા.

આ જ રીતે સેન્ટ્રલ લાઇન માં પણ અનેક જગ્યાએ ટ્રેનો ખાલી જોવા મળી હતી. જ્યારે કે અમુક સ્ટેશનો પર ભીડ હતી.
એવું લાગી રહ્યું છે કે પ્રથમ દિવસ કન્ફ્યુઝન માં વીતી ગયો હતો…
You Might Be Interested In