Site icon

Mumbai local : મુંબઈ લોકલ ટ્રેનમાં નજીવી બાબતે બાખડી પડી બે મહિલાઓ, વાળ ખેંચી કરી મારામારી, વીડિયો વાયરલ.. જુઓ..

Mumbai local : મુંબઈ શહેરમાં લોકલ ટ્રેન પરિવહનનું શ્રેષ્ઠ અને લોકપ્રિય માધ્યમ છે. તેમાં રોજના હજારો લોકો મુસાફરી કરે છે. મુંબઈ લોકલમાં ઘણી ભીડ હોય છે. ઘણી વાર ટ્રેનમાં સીટને લઈને લોકો વચ્ચે ઝઘડા થતા હોય છે, પરંતુ બુધવારે રાત્રે મુંબઈ લોકલના લેડીઝ ડબ્બામાં કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

Mumbai local Women slap, punch and pull each other's hair in Mumbai local train

Mumbai local : મુંબઈ લોકલ ટ્રેનમાં નજીવી બાબતે બાખડી પડી બે મહિલાઓ, વાળ ખેંચી કરી મારામારી, વીડિયો વાયરલ.. જુઓ..

News Continuous Bureau | Mumbai 

 Mumbai local : મુંબઈ લોકલ ટ્રેનને મુંબઈકરોની લાઈફલાઈન કહેવાય છે. જો તે અટકશે તો અડધું મુંબઈ થંભી જશે. મુંબઈમાં રહેતી અડધી વસ્તી તેની મદદથી અવરજવર કરે છે. હવે, મુંબઈની લગભગ અડધી વસ્તી આ ટ્રેનોમાં અવરજવર કરતી હોવાથી, તે સ્પષ્ટ છે કે તેમાં ઘણી ભીડ હશે. આ ભીડમાં ઘણી વખત લોકો વચ્ચે દલીલો થાય છે. ઘણી વખત દલીલ એટલી વધી જાય છે કે તે લડાઈ સુધી પહોંચી જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

એકબીજાના ખેંચ્યા વાળ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનમાં મહિલાઓના બે જૂથની વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થાય છે, જેમાં કઈ બાબતને લઈ વિવાદ થાય છે એ જાણવા મળ્યું નથી. પરંતુ બે જૂથની વચ્ચે કોઈ વાતને લઈ વાતચીત થયા પછી ઝઘડામાં પરિણમી ગઈ ગઈ હતી. ત્યારબાદ એકબીજાની આમને સામને આવીને બૂમાબૂમ કરીને એકબીજાના વાળ ખેંચતી જોવા મળી હતી. દરમિયાન અન્ય યાત્રીકોએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયા.

ટ્વિટર યુઝર્સે આ ઘટનાની સખત નિંદા કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે સંસ્કારી સમાજમાં આ શોભતું નથી. ઘણા લોકોએ આ અંગે રેલ્વે પ્રશાસન પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા મુંબઈની લોકલ ટ્રેનમાં બે પ્રવાસીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Match fixing: એશિયા કપ વચ્ચે શ્રીલંકન ટીમ ને મોટો ઝટકો, આ ક્રિકેટરની મેચ ફિક્સિંગ માં થઇ ધરપકડ..

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version