News Continuous Bureau | Mumbai
Mumbai Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે (20 મે) મતદાન ચાલુ છે. આ તબક્કામાં મહારાષ્ટ્રમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણનો સમાવેશ થાય છે.
Kindly investigate why the voting process is going so slow amounting to such long queues outside the polling both.. location Ashokvan borivali -Dahisar Mumbai.@rashtrapatibhvn@PMOIndia@ECISVEEP @DGPMaharashtra@MumbaiPolice @timesofindia @Petition_Group pic.twitter.com/ZDfLEXnxZ6
— Sachin R.Gaikwad (@gaikwadsr123) May 20, 2024
દહિસર, બોરીવલી, અને કાંદિવલી માં મતદાન માટે લાંબી લાઈન
મુંબઈમાં આજે મતદાન ચાલી રહ્યું છે અને સવારથી જ તમામ મુંબઈ ( Mumbai news ) વાસીઓ મતદાન કરવા માટે નીકળી પડ્યા છે. મુંબઈ, ઉપનગરો સહિત અનેક સ્થળોએ સાંજના સમયે પણ મતદાન માટે લાંબી કતારો જોવા મળે છે. દહિસર, બોરીવલી, અને કાંદિવલી પણ આવું જ ચિત્ર છે. અનેક જગ્યાએ સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Mohammad Mokhbar: ઈરાનના રાષ્ટ્રપતિનું નિધન, હવે આ વ્યક્તિ બન્યા કાર્યવાહક રાષ્ટ્રપતિ..
મહત્વનું છે કે ગરમીના કારણે બપોરે છૂટીછવાઈ રહેલી ભીડ સાંજે 5 વાગ્યા બાદ મતદાન મથક પર વધવા લાગી હતી. વસઈ-વિરાર, નાલાસોપારા, બોઈસર મતદાન મથકો પર મતદારો હવે વિશાળ લાઈનોમાં મતદાન કરવા માટે બહાર આવ્યા છે.
મતદાનની ટકાવારી ઘટી
Voting queue at a #Dahisar polling centre pic.twitter.com/iGS1S87zP4
— Manoj 🇮🇳 (@Vrisha_MD) May 20, 2024
આટલી લાંબી કતારો લાગી હોવા છતાં પોલિંગ બૂથ પર સુવિધાના અભાવે મતદાનની ટકાવારી ઘટી હોવાના અહેવાલ છે.
Voting in Kandivali East Mumbai. #LokSabhaElections2024 pic.twitter.com/fP0687kdwm
— Gayatri 🇬🇧🇮🇳(BharatKiBeti) (@changu311) May 20, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)