354
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai News : સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ(Viral Video) થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ આઠ બાળકોને સ્કૂટર પર બેસાડીને શાળામાં(School) લઈ જઈ રહ્યો છે. આઠ બાળકો તો છે જ તેમની સાથે તેમના દફતર, પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બા પણ છે. એક વ્યક્તિ બિન્દાસ પણે આટલા બાળકોને(Boys) સ્કૂટર પર લઈ જઈ રહ્યો છે. જોવામાં અત્યંત જોખમી લાગતો આ વિડીયો હવે પોલીસ વિભાગ પાસે પહોંચી ગયો છે અને લોકોએ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
Spirit of Mumbai – Part 24pic.twitter.com/IXu5SqIV52
— Roads of Mumbai (@RoadsOfMumbai) June 20, 2023
આ સમાચાર પણ વાંચો: Petrol pump fire at Nagpur : મોબાઇલની ઘંટડી વાગતા જ બાઇકની પેટ્રોલ ટાંકીમાં લાગી આગ. જુઓ વિડિયો.
You Might Be Interested In