249
Join Our WhatsApp Community
- આજે 31 ડીસેમ્બર હોવાને કારણે ઘણા લોકો બહારથી ખાવાનું મંગાવશે
- જોકે કોરોના અને કર્ફ્યુ ને ધ્યાનમાં લઈને હોટેલ એસોસિએશને નિર્ણય લીધો છે કે રાત્રે સાડા નવ વાગ્યા પછી કોઈ ઓર્ડર નહીં લેવામાં આવે.
- આ ઉપરાંત સરકારી આદેશ મુજબ 11:00 વાગ્યા પછી ખાવાનું ડીલેવર નહીં થઈ શકે.
You Might Be Interested In