Site icon

મુંબઈ પોલીસ દળમાં 8 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા આટલા પોલીસ અધિકારીઓની થશે બદલી ; જાણો વિગતે   

મુંબઈ પોલીસ દળમાં 8 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા સબ-ઇન્સ્પેક્ટરથી લઈને સિનિયર ઇન્સ્પેક્ટર સુધી વિવિધ રેન્કના 727 પોલીસ જવાનોની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે સોમવારે આવા કર્મચારીઓની સૂચિ સાથે નોટિસ ફટકારી છે, જેમાં 89 વરિષ્ઠ પોલીસ નિરીક્ષકો, 253 નિરીક્ષકો, 375 સહાયક પોલીસ નિરીક્ષકો અને 10 સબ ઇન્સ્પેક્ટર છે.

Join Our WhatsApp Community

જોકે, આ તમામ કર્મચારીઓને એક જ સમયે મુંબઇની બહાર ખસેડવામાં આવશે નહીં. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે તાજેતરમાં જ 85 અધિકારીઓની અન્ય એકમોમાં બદલી કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાંચના 65 અધિકારીઓનો સમાવેશ થાય છે.

દાદરમાં ફેરિયાઓની વીડિયોગ્રાફી કરનારા વેપારીની પોલીસ સતામણીના સમગ્ર બનાવનો વેપારી આલમમાં વિરોધ : અમે શાંતિથી વેપાર કરવા માગીએ છીએ, પરંતુ પોલીસની મનમાની નહીં ચલાવી લઈએ; જાણો વિગત

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version