News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એક વાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે મુંબઈમાં આજે અનરાધાર વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગત ત્રણ-ચાર દિવસથી મુંબઈ(Mumbai)માં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહ્યું હતું ત્યારે આજે દાદર, વરલી, સાયન, ઘાટકોપર, ચેમ્બુર, મુલુંડ, વિક્રોલી અને અંધેરી જેવા વિસ્તારોમાં બપોરે 3 વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
Raining heavily in Chunabhatti, Mumbai.@RamzPuj @IndiaWeatherMan #rain #MumbaiRains pic.twitter.com/ZvkjF1ESCf
— Rohit Gajakos (@5cacd5b4f279443) October 14, 2022
દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે મુંબઈમાં વરસાદ(Rain) ચાલુ રહી શકે છે. IMD મુજબ, તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાતી પરિભ્રમણની રચના થઈ છે અને અન્ય ચોમાસાની સિસ્ટમને કારણે શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
Heavy rain fall in Mumbai see first picture from Bandra
On Friday evening Mumbai face heavy rainfall Hello Mumbai Team got latest pictures of the heavy rain at Bandra near western Express Highway pic.twitter.com/ya6QkSC9It— (@hani2806) October 14, 2022
આ સમાચાર પણ વાંચો: જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો
#JUSTIN Heavy rain starts with winds in Mumbai #MumbaiRains pic.twitter.com/8rTggud3Cc
— Vinay Tiwari (@vinaytiwari9697) October 14, 2022