99
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધ્ય રેલવેનો લોકલ રૂટ ઠપ્પ થઈ ગયો છે. મુંબઈની એક ઊંચી ઈમારતમાંથી લેવાયેલ આ વરસાદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગગનમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જોવા મળે છે. આકાશમાં આવો મેઘાડંબર જોઇને મુંબઇગરાંને મુશળધાર વરસાદ વરસવાની આશા હોય તે સ્વાભાવિક છે.
#MumbaiWeather મુંબઈના આકાશમાં કેટલા વાદળો છે. કેટલો વરસાદ પડી શકે છે. તે આ વિડીયોમાં જોઈને અંદાજો લગાવો. pic.twitter.com/iyO4dmPKO3
— news continuous (@NewsContinuous) July 8, 2024
આ સમાચાર પણ વાંચો : વરસાદ રંગ લાવ્યો, મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં આટલા લાખ લિટર પાણી થયું એકઠું; જાણો આંકડા..
You Might Be Interested In