Mumbai rain : મુંબઈના કુર્લા રેલ્વે ટ્રેક પર પાણી ભરાયા. ટ્રેનો પડી ધીમી; જુઓ વિડીયો

Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે.

by kalpana Verat
Mumbai rain Mumbai Local Train Operations Halted Due To Heavy Rain, Services Affected On THIS Route

 News Continuous Bureau | Mumbai

 Mumbai rain : હાલ મુંબઈ સહિત ઉપનગરોમાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે. રવિવારે રાત્રે પડી રહેલા વરસાદને કારણે કુર્લા-માનખુર્દ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી જમા  ગયું છે. આવી સ્થિતિમાં ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ લોકલ સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે સવારે મુંબઈગરાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain Updates : મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ વિદ્યાર્થીઓને અસુવિધા ન થાય તે માટે લીધો આ મોટો નિર્ણય..

Join Our WhatsApp Community

You may also like