190
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોનાના કેસની(Corona case) સંખ્યા નિરંતર વધારો થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 350 નવા કેસ નોંધાયા છે
બુધવારની તુલનામાં ગુરુવારે કોરોનાના 55 વધારે કેસ નોંધાયા છે.
મુંબઈમાં હાલ કોરોનાના 1,658 એક્ટિવ કેસ(Active case) છે.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસ વધતા પ્રશાસન ટેન્શનમાં આવી ગઈ છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) નાગરિકોને માસ્ક(Covid19 mask) પહેરવાની અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ઘાત ગઈ!! લાઈફગાર્ડની સર્તકતાએ અક્સા બીચ પર ડૂબતા 12ને બચાવ્યા.. જાણો વિગતે
You Might Be Interested In