201
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,966 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 78 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,40,507 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,300 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87% થયો છે
હાલ શહેરમાં 65,589 એક્ટિવ કેસ છે.
અક્ષય કુમાર પછી આ સુપર સ્ટારે મુંબઈ મહાનગરપાલિકા અને એક કરોડ રૂપિયા ડોનેટ કર્યા..
You Might Be Interested In