મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત ત્રીજા દિવસે 700ની નજીક કોરોના કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 676 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,23,555 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 546 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,598 એક્ટિવ કેસ છે.
રાહતના સમાચાર, ભારતમાં આશરે 3 મહિના બાદ કોરોના ના સક્રિય કેસમાં 86% ઘટાડો નોંધાયો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે