મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,221 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 72 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,16,221 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,541 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84% થયો છે
હાલ શહેરમાં 81,538 એક્ટિવ કેસ છે.
આખરે પવઈના તળાવ ને સફાઈનું મુહુરત. આ કામ થશે અને મુંબઈ ને મળશે એક નવું પર્યટન સ્થળ…
