Site icon

મુંબઈમાં કોરોના સંકટ યથાવત, શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નજીવો ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે  

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 402 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,563 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 577 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6349 એક્ટિવ કેસ છે.

બોલિવુડમાં ખળભળાટ : રાજ કુંદ્રા પાછો પકડાયો. આ વખતે પોર્ન સ્કેન્ડલમાં. શિલ્પા શેટ્ટી ચિંતામાં. જાણો વિગત

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version