News Continuous Bureau | Mumbai
મુશળધાર વરસાદ(heavy rain)ને કારણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન(Santacruz police station) પાસે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ (waterlogged)ગયા છે. હાલ એટલે કે સવારે નવ વાગ્યાની આસપાસ લોકો વાહન લઇને રસ્તા પર જવાનું ટાળી રહ્યા છે જેને કારણે અત્યારે ટ્રાફિક(traffic)ની સમસ્યા સર્જાઈ નથી. આ ઉપરાંત અંધેરી સબવે(Andheri Subway)માં પાણી ભરાઇ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ વાહનો પાણીમાં અટવાયા છે. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.

#પશ્ચિમ ઉપનગરમાં #સાંતાક્રુઝ વિસ્તારમાં #પાણી ભરાયા. #અંધેરી સબવેમાં પણ પાણી ભરાતા સાવચેતી. જુઓ વિડિયો.#Mumbai #monsoon #rain #andherisubway #Santacruz pic.twitter.com/u1wHQA4An8
— news continuous (@NewsContinuous) July 1, 2022
આ સમાચાર પણ વાંચો : કાંદિવલીના ચારકોપ ગામ વિસ્તારમાં પાણી ભરાયા- પહેલા જ વરસાદમાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ- જુઓ ફોટોગ્રાફ અને વિડિયો